News Continuous Bureau | Mumbai Ananya Birla Met Gala 2026 Mask| ફેશનના સૌથી પ્રતિષ્ઠિત ઈવેન્ટ ‘મેટ ગાલા 2026’માં અત્યારે ભારતીય સિતારાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ઈશા અંબાણી અને કરણ જોહર બાદ હવે જાણીતી બિઝનેસવુમન અનન્યા બિરલાના લુકે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અનન્યાએ આ વખતે કંઈક એવું પહેર્યું જેની કલ્પના પણ… Continue reading Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
