News Continuous Bureau | Mumbai Winter Olympics 2026 વિન્ટર ઓલિમ્પિક્સ ૨૦૨૬ માં ભલે ભારતીય એથ્લેટ્સની હાજરી ઓછી હોય, પરંતુ ફિગર સ્કેટિંગના રિંગમાં એક અનોખા ભારતીય કનેક્શને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જ્યોર્જિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલી રશિયન મૂળની સ્કેટર અનાસ્તાસિયા ગુબાનોવાએ હિન્દુ સાંસ્કૃતિક થીમ અને ભારતીય સંગીત પર અદભૂત પર્ફોર્મન્સ આપીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. માથે બિંદી અને… Continue reading Winter Olympics 2026: વિન્ટર ઓલિમ્પિક્સમાં ગુંજ્યું ધુરંધર નું આ ગીત, રશિયન સ્કેટર અનાસ્તાસિયાએ માથે બિંદી લગાવી ભારતીય ધૂન પર કર્યું સ્કેટિંગ, વીડિયો વાયરલ
