News Continuous Bureau | Mumbai મુંબઈના અંધેરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક જાણીતી મ્યુચ્યુઅલ ફંડ કંપનીના સીઈઓ (CEO) નું ચોથા માળેથી નીચે પટકાવવાને કારણે મોત નીપજ્યું છે. ૩૯ વર્ષીય આ વરિષ્ઠ અધિકારી અંધેરીની એક ઓફિસની બારીમાંથી નીચે પડેલું પોતાનું ડેબિટ કાર્ડ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જે દરમિયાન સંતુલન બગડતા તેઓ સીધા નીચે પટકાયા હતા.મૃતક… Continue reading Tragic Accident in Andheri: અંધેરીમાં કમકમાટીભર્યું મોત: બારીમાંથી પડેલું ડેબિટ કાર્ડ કાઢવા જતાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીના CEO ચોથા માળેથી નીચે પટકાયા; સારવાર દરમિયાન તોડ્યો દમ
