News Continuous Bureau | Mumbai આલિયા ભટ્ટ આ દિવસોમાં ખૂબ જ ખુશ છે અને એટલી બધી ખુશ છે કે તે આ ખુશીને પોતાના સુધી સીમિત કરી શકી નહીં અને તેને દરેક સાથે શેર કરવાનું નક્કી કર્યું. જ્યારે આલિયાએ સોશિયલ મીડિયા (Alia Bhatt pregnancy)પર પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા ત્યારે મોટાભાગના લોકો તેના પર વિશ્વાસ (trust)ન કરી શક્યા, અને આખરે… Continue reading ગર્ભવતી આલિયા ભટ્ટ વિશે કોઈએ કંઈક એવું કહ્યું કે ગુસ્સે થઈ ગઈ અભિનેત્રી-ટ્રોલર્સ ને સંભળાવી ખરી ખોટી
