News Continuous Bureau | Mumbai Anil Jaisinghani Bail : નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની પત્ની અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) પાસેથી ખંડણીના કેસમાં મુખ્ય આરોપી બુકી અનિલ જયસિંઘાણી (Anil Jaisinghani) ને જામીન મળ્યા છે. મુંબઈ (Mumbai) ની સેશન્સ કોર્ટે 50 હજારના શરતી જામીન મંજૂર કર્યા છે. બુકી અનિલ જયસિંઘાની 20 માર્ચથી ધરપકડમાં હતો. સહઆરોપી જયસિંહાની પુત્રી અને… Continue reading Anil Jaisinghani Bail : અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરનાર આ બુકીને મળ્યા જામીન, જામીન માટે કોર્ટે આપ્યો આ નિર્દેશ.. જાણો શું છે આ સમગ્ર મામલો..
