News Continuous Bureau | Mumbai Surat : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના ( Tobacco Control Programme ) નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના ( Anil Patel ) માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ ( anti-campaign ) હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩” ( Cigarettes and Other Tobacco Products Act-2003 ) એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય (… Continue reading Surat : સચિન-લાજ્પોર વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ: દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ્યો
