News Continuous Bureau | Mumbai Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે. આજે ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની જોડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં મિશ્ર તીરંદાજી ઈવેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ અંતિમ 8માં સ્પેનને હરાવ્યું હતું. ભારતે મિક્સ્ડ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન સામે ચોથો સેટ 37-36થી જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.. ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની… Continue reading Paris Olympics 2024 : ભારતીય તીરંદાજો નું શાનદાર પ્રદર્શન, ધીરજ-અંકિતાની જોડી સેમીફાઈનલમાં પહોંચી; મેડલની આશા વધી..
