ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 24 ડિસેમ્બર 2021 શુક્રવાર કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલનું શીર્ષક ‘ધર્મની સ્વતંત્રતાના અધિકારનું સંરક્ષણ બિલ, ૨૦૨૧' છે. ધર્માંતરણ વિરોધી બિલમાં સામૂહિક ધર્માંતરણમાં સામેલ લોકોને જેલમાં મોકલવાની જોગવાઈ છે. જ્યારે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં ગૃહમાં પ્રવેશ્યા હતા. … Continue reading ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યના વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર
