Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.

Delhi Dwarka Encounter નાર્કોટિક્સ ટીમની સફળતા દ્વારકામાં ગેંગસ્ટરને

News Continuous Bureau | Mumbai Delhi Dwarka Encounter દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ગુરુવારે પોલીસ અને બદમાશ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. નાર્કોટિક્સ ટીમ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરમાં હિમાંશુ ભાઉ ગેંગના શૂટર ને પકડવામાં આવ્યો છે, જેના પગમાં ગોળી વાગી છે. આ પકડાયેલો બદમાશ 25,000 રૂપિયાનું ઇનામ ધરાવતો ખુંખાર અપરાધી છે, જેણે 2020માં હરિયાણા પોલીસના એક કોન્સ્ટેબલને પણ ગોળી મારી હતી.એન્કાઉન્ટર… Continue reading Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.

મુંબઈના નાલાસોપારામાં 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું-પણ આટલું બધું ડ્રગ્સ ફેક્ટરીમાં શું કામ-જાણો વિગત અહીં

News Continuous Bureau | Mumbai મુંબઈ પોલીસના(Mumbai Police) એન્ટી નાર્કોટિક્સ સેલને(Anti Narcotics Cell) મોટી સફળતા મળી છે. પોલીસે નાલાસોપારામાં(Nalasopara) એક ફાર્માસ્યુટિકલ કંપની(pharmaceutical company) પર દરોડા પાડીને 1,400 કરોડની કિંમતનું 700 કિલોગ્રામ 'મેફેડ્રોન'(Mephedrone) જપ્ત કર્યું છે.  સાથોસાથ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પોતે ડ્રગ બનાવતો હતો અને ડ્રગ પેડલરર્સને(drug… Continue reading મુંબઈના નાલાસોપારામાં 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું-પણ આટલું બધું ડ્રગ્સ ફેક્ટરીમાં શું કામ-જાણો વિગત અહીં

એન્ટી નાર્કોટિકસ સેલ વિભાગ ની મોટી કાર્યવાહી.  મલાડ માં આટલા લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.

મુંબઈના એન્ટી નાર્કોટિકસ સેલે ના બાંદ્રા યુનિટે મલાડ વિસ્તારમાં મોટી કાર્યવાહી ને અંજામ આપ્યો છે. અહીંથી ત્રણ ડ્રગ્સ પેડલર્સ ને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી ત્રણ કિલો ચરસ મળ્યું છે. આ ચરસ ની બજાર કિંમત 60 લાખ રૂપિયા થાય છે. તમામ લોકોની ધરપકડ કરીને વધુ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!