News Continuous Bureau | Mumbai Gaurav Khanna: ટીવી સીરિયલ ‘અનુપમા’ માં અનુજ કપડિયાનું પાત્ર ભજવીને કરોડો લોકોના દિલ જીતનાર અભિનેતા ગૌરવ ખન્ના અત્યારે આસમાને છે. ‘માસ્ટર શેફ’ અને ત્યારબાદ ‘બિગ બોસ ૧૯’ ની ટ્રોફી જીત્યા પછી ગૌરવ નાના પડદાનો અસલી ‘બોસ’ સાબિત થયો છે. જોકે, ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું તે ફરી એકવાર રૂપાલી ગાંગુલી… Continue reading Gaurav Khanna: અનુજ કપડિયાના ફેન્સ માટે મોટા સમાચાર: ગૌરવ ખન્નાએ ‘અનુપમા’ માં પરત ફરવા અંગે તોડ્યું મૌન, જાણો શું છે મેકર્સનો માસ્ટર પ્લાન
