News Continuous Bureau | Mumbai Anupama Gaurav sharma: અનુપમા સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો માં આવતા ટિવ્સ્ટ એન્ડ ટર્ન્સ ચાહકો ને પસંદ આવી રહ્યા છે. આ શો માં પાંચ વર્ષ નો લિપ આવ્યો હતો જે બાદ થી ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું હતું. પરંતુ આ શો માં તોશુ નું પાત્ર ભજવી રહેલો… Continue reading Anupama Gaurav sharma: શું અનુપમા માં તોશુ બની ને આવી રહ્યો છે આ અભિનેતા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કરી ચુક્યો છે કામ
