News Continuous Bureau | Mumbai Anupmaa spoiler alert: અનુપમા સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. દર્શકો ને આ સિરિયલ ની વાર્તા ખુબ પસંદ આવી રહી છે. હાલ સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. સિરિયલ માં જોવા મળી રહ્યું છે કે વનરાજ આ લગ્ન… Continue reading Anupmaa spoiler alert: ડિમ્પી ની મહેંદી સેરેમની માં અંશ એ અનુપમા સાથે કર્યું આ કામ, સિરિયલ નો લેટેસ્ટ પ્રોમો જોઈ લોકો થઇ ગયા ખુશ
