News Continuous Bureau | Mumbai Cashless Treatment: રોડ અકસ્માત ( Road Accident ) માં મોટાભાગના મૃત્યુ ( death ) સારવારમાં વિલંબને કારણે જ થાય છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં રોડ અકસ્માતના કેસોમાં મફત સારવાર ( Free Treatment ) ની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઘાયલોને ( victims ) વહેલી તકે મફત સારવાર મળી શકે… Continue reading Cashless Treatment: સરકારનું મોટું એલાન.. રોડ અકસ્માતમાં પીડિતોને ફ્રીમાં મળશે સારવારની સુવિધા… 4 મહિનામાં આખા દેશમાં લાગૂ થશે આ યોજના..
