News Continuous Bureau | Mumbai Arijit Singh:બોલિવૂડના દિગ્ગજ ગાયક અરિજીત સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાના સમાચારને કારણે સતત ચર્ચામાં છે. આ સમાચારથી લાખો ચાહકોના દિલ તૂટી ગયા છે. આ જાહેરાત બાદ અરિજીતે રવિવારે કોલકાતામાં પોતાનો પ્રથમ લાઈવ શો કર્યો હતો. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં અરિજીત પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકર સાથે પરફોર્મ કરતો… Continue reading Arijit Singh: અરિજીત સિંહના અવાજની જાદુઈ રાત! નિવૃત્તિની જાહેરાત બાદ પ્રથમ સ્ટેજ શોમાં રડી પડ્યા ફેન્સ, જુઓ કોલકાતા કોન્સર્ટના વાયરલ વીડિયો
