News Continuous Bureau | Mumbai Apoorva-Uorfi Fight: રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’ (The Traitors) દરમિયાન ઇન્ફ્લુએન્સર અપૂર્વા મુખીજા અને ઉર્ફી જાવેદ વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી હવે ચર્ચાનો વિષય બની છે. અપૂર્વાએ પોતાના યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને ઉર્ફી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું કે શો દરમિયાન અને પછી પણ ઉર્ફી એ તેનું અપમાન કર્યું હતું, જેના… Continue reading Apoorva-Uorfi Fight: ‘ધ ટ્રેટર્સ’ શોમાં ઉર્ફી જાવેદે કર્યું અપમાન, અપૂર્વા મુખીજા એ લગાવ્યા ગંભીર આરોપ
