News Continuous Bureau | Mumbai Qatar Indians: આખરે ભારત સરકારની ( Indian Government ) મહેનત રંગ લાવી છે. કતારમાં મૃત્યુદંડની ( death penalty ) સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ( Indian sailors ) મોટી રાહત મળી છે. કેન્દ્રની મોદી સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. હવે ફાંસીની સજાને બદલે આ ભારતીયોને… Continue reading Qatar Indians: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, ફાંસીની સજા પર લાગી રોક
