News Continuous Bureau | Mumbai એપલ ના CEO ટિમ કૂકે (Tim Cook) ઓવલ ઓફિસમાં (Oval Office) એક મોટી જાહેરાત કરી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીએ અમેરિકન મેન્યુફેક્ચરિંગ (American manufacturing)માં $100 બિલિયનનું નવું રોકાણ કરવાની ઘોષણા કરી છે. આ સાથે, આગામી ચાર વર્ષમાં Appleનું કુલ રોકાણ $600 બિલિયન સુધી પહોંચી જશે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગને શક્ય તેટલી… Continue reading Appleનું અમેરિકામાં $100 બિલિયનનું મોટું રોકાણ: હવે iPhone અને એપલ વોચ નો ગ્લાસ બનશે કેન્ટકી માં
