News Continuous Bureau | Mumbai Bank Holidays April 2026: માર્ચ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ (FY 2026-27) શરૂ થઈ રહ્યું છે. જો તમારે આગામી મહિને બેંકને લગતું કોઈ મહત્વનું કામ હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સત્તાવાર કેલેન્ડર મુજબ, એપ્રિલ 2026 માં અલગ-અલગ… Continue reading Bank Holidays April 2026:એપ્રિલમાં બેંકોનો ‘રજા ઉત્સવ’: ૧૪ દિવસ તાળા લટકશે! કામ અટકતા પહેલા જોઈ લો રજાઓનું આખું લિસ્ટ, નહીં તો ખાવો પડશે ધક્કો.
