News Continuous Bureau | Mumbai Mumbai મુંબઈમાં આજે સવારે સ્મોગના કારણે ગગનચુંબી ઇમારતો અદ્રશ્ય થતી જોવા મળી હતી. દિલ્હીવાસીઓ બાદ હવે મુંબઈગરાઓને પણ શુદ્ધ હવા નસીબ નથી થઈ રહી. મુંબઈના વડાલા વિસ્તારમાં ધુમ્મસ એટલું બધું છે કે ફ્લાયઓવર પાછળની ઉંચી ઇમારતો દેખાતી પણ બંધ થઈ ગઈ છે. મુંબઈમાં આજે કેટલો છે AQI? aqi.in ના આંકડા મુજબ, મુંબઈનો એર ક્વોલિટી… Continue reading Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
