News Continuous Bureau | Mumbai દેશના ટોચના ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી હવે દુનિયાની સૌથી મોટી સાઉદી અરબમાં આવી તેલ કંપની સાઉદી અરામકોની સાથે મોટી ડીલ કરવા જઈ રહ્યા છે. એક મીડિયા હાઉસના કહેવા મુજબ બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની દુનિયાની સૌથી મોટી એક્સપોર્ટર કંપની સાઉદી અરામકોમાં અમુક હિસ્સો… Continue reading ગૌતમ અદાણીનો મોટો દાંવઃ કરવા જઈ રહ્યા છે સાઉદીની સૌથી મોટી કંપની સાથે આ ડીલ. જાણો વિગતે
