News Continuous Bureau | Mumbai Zoho ભારતીય સોફ્ટવેર કંપની ઝોહોએ પોતાનું મેસેજિંગ એપ અરટ્ટાઈ રજૂ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ મેસેજિંગ એપ ઓછી ઇન્ટરનેટ એરિયા અને સસ્તા સ્માર્ટફોન પર પણ સરળતાથી કામ કરશે. આવનારા દિવસોમાં આ મેસેજિંગ એપની સ્પર્ધા વોટ્સએપ સાથે થશે. ઝોહોએ જે નવું મેસેજિંગ એપ લોન્ચ કર્યું છે, તેનું નામ અરટ્ટાઈ છે. કંપનીએ દાવો… Continue reading Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
