News Continuous Bureau | Mumbai Bigg boss 16 archana gautam: ‘બિગ બોસ 16’ ની રનર અપ રહી ચુકેલી અર્ચના ગૌતમ હાલમાં ‘ખતરો કે ખિલાડી 13’માં જોવા મળી રહી છે. અર્ચના 2021 માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી, પરંતુ શુક્રવારે જ્યારે તે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેના પિતા પણ તેની સાથે હતા.… Continue reading Bigg boss 16 archana gautam: ‘બિગ બોસ 16’ ની રનર અપ રહી ચુકેલી અર્ચના ગૌતમ અને તેના પિતા સાથે કોંગ્રેસ કાર્યાલય ની બહાર થયો દુર્વ્યવહાર, ઘટના નો વિડીયો થયો વાયરલ
