ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 25 ઑક્ટોબર, 2021 સોમવાર થોડા સમયથી આરે કૉલોનીમાં દીપડાએ જબરદસ્ત આતંક મચાવ્યો છે. માનવવસતિમાં ઘૂસીને સ્થાનિક નાગરિકો પર હુમલાના બનાવ વધી ગયા છે. રવિવારે ફરી એક વખત આરે યુનિટ-4માં એક વરિષ્ઠ નાગરિક પર દીપડો હુમલો કરીને ભાગી છૂટ્યો હતો. જખમીને તુરંત જોગેશ્વરીમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે… Continue reading મુંબઈ માં દીપડાનો કાળો કેરઃ વધુ એક વ્યક્તિ પર હુમલો. ભૂખ્યા દિપડાએ છેલ્લા 2 મહિના માં 7 થી વધુ હુમાલા કર્યા. જાણો વિગત…
