News Continuous Bureau | Mumbai Mumbai Local Stunt : મુંબઈ ( Mumbai ) માં સેન્ટ્રલ રેલવે લાઇન ( central railway line ) પર સ્ટંટ કરી રહેલા એક યુવકનો વીડિયો ગત 14 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં યુવક ચાલતી લોકલ ટ્રેન ( Local train ) માં લટકીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. દરમિયાન આ… Continue reading Mumbai Local Stunt :મુંબઈની લોકલમાં સ્ટંટ કરવો પડ્યો ભારે; યુવકે ગુમાવ્યો એક પગ અને એક હાથ, મધ્ય રેલવેએ કરી આ અપીલ. જુઓ વિડીયો
