Tag: armaan

  • YRKKH spoiler: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કિયારાનો કોમા પ્લાન! શું અભિરા ફસાઈ જશે?

    YRKKH spoiler: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કિયારાનો કોમા પ્લાન! શું અભિરા ફસાઈ જશે?

    News Continuous Bureau | Mumbai

    YRKKH spoiler: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના નવા પ્રોમો અનુસાર, અરમાન અને અભિરા મળી જશે. તેઓ બંને સાથે મળીને અભીર અને કિયારાને નજીક લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આ વાતની જાણ મનીષાને થઈ જશે. મનીષા કસમ ખાશે કે તે અભિરા અને અરમાનના પ્લાનને ક્યારેય સફળ થવા દેશે નહીં. તે કિયારાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે અને આ જ ચક્કરમાં કિયારાનો અકસ્માત થઈ જશે. કિયારા ગંભીર રીતે ઘાયલ થશે.

    આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હેમા માલિની ભાવુક, કયા દિગ્ગજોએ આપી હાજરી?

    કિયારા કોમામાં જવાનો ડ્રામા કરશે

    હોસ્પિટલના બેડ પર સૂતી કિયારા આ વાતની ચિંતા કરશે કે આ બધાના કારણે ક્યાંક તેનો અને અભીરનો સંબંધ નબળો ન પડી જાય.તે અભીરનો ટેસ્ટ લેવાનો નિર્ણય કરશે. તે જાણીજોઈને કોમામાં જવાનું નાટક કરશે અને ડોક્ટરને પણ આ અંગેની બધી વાત સમજાવશે. કિયારાના કોમામાં જવાની વાત સાંભળીને અભીર અને બાકીના પરિવારજનો પરેશાન થઈ જશે.

    અભીર દરેક સમયે કિયારાની પાસે રહેશે. તે કિયારાનું ધ્યાન રાખશે અને તેની સંભાળ લેશે. અભીર ની  આ સાઈડ જોઈને કિયારા પોતાનો ડ્રામા સમાપ્ત કરવાનો નિર્ણય લેશે. કિયારા ઉભી થશે અને બધાને જણાવશે કે તે કોમામાં ન હતી. તે માત્ર ડ્રામા કરી રહી હતી કારણ કે તેને અભીરનો ટેસ્ટ લેવાનો હતો. આ પછી કિયારા, અભીર સાથે લગ્ન કરવાનો નિર્ણય લેશે. બંને ખુશ થઈ જશે અને પરિવારજનો પણ ખુશી-ખુશી બંનેના લગ્નમાં સામેલ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં  અરમાન અને અભીરા ના થશે લગ્ન, આ બંને નું જીવન હરામ કરવા થશે આ પાત્ર ની એન્ટ્રી

    YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અરમાન અને અભીરા ના થશે લગ્ન, આ બંને નું જીવન હરામ કરવા થશે આ પાત્ર ની એન્ટ્રી

    News Continuous Bureau | Mumbai

    YRKKH Twist: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં હવે એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. દિવાળી ના પર્વે અભિરા  અને અરમાન ફરીથી લગ્ન કરશે. બંને ત્રીજી વાર લગ્ન કરીને પૌદ્દાર હાઉસ પાછા ફરશે. પરિવારના સભ્યો બંનેને સાથે જોઈને ખુશ થઈ જશે. દાદી-સા બંનેની નજર ઉતારશે અને આશીર્વાદ આપશે કે તેમનો સંબંધ હંમેશા રોશન રહે.

    આ સમાચાર પણ વાંચો : Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

    અભિરા અને અરમાન ની પ્રેમકથા ફરીથી શરૂ

    અરમાન ફરીથી અભિરાનું દિલ જીતી લેશે અને અભિરા પણ ફરીથી તેના પ્રેમમાં પડી જશે. બંને એકબીજાની સાથે જીવન વિતાવવાનો નિર્ણય લેશે. અભિરા કહેશે, “આ મારી અરમાન અને માયરા સાથેની સૌથી સુંદર દિવાળી હશે.” શોમાં હવે પાછો આવી રહ્યો છે જૂનો વિલન યુવરાજ , જે પહેલા અભિરા પાછળ પાગલ હતો.હવે યુવરાજ જેલમાંથી બહાર આવી ગયો છે અને ફરી એકવાર અભીરા, અરમાન અને હવે માયરા ના જીવનમાં તોફાન લાવવાનો પ્લાન બનાવી રહ્યો છે.

    યુવરાજ કહેશે, “આજનો દિવસ ઉજવી લો, કારણ કે હવે રાવણ પાછો આવ્યો છે અને અંધારું લાવશે.” આ ડાયલોગથી સ્પષ્ટ છે કે હવે તે માત્ર અભીરા અને અરમાન નહીં, પણ માયરાને પણ નિશાન બનાવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rohit Purohit:  યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે  સંભાળ

    Rohit Purohit: યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે સંભાળ

    News Continuous Bureau | Mumbai

    Rohit Purohit: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)માં અરમાનનું પાત્ર ભજવી રહેલા રોહિત પુરોહિત (Rohit Purohit) માત્ર સ્ક્રીન પર જ નહીં, પણ રિયલ લાઈફમાં પણ એક જવાબદાર પતિ તરીકે જોવા મળી રહ્યો છે. રોહિતની પત્ની અને અભિનેત્રી શીના બજાજ (Sheena Bajaj) હાલ ગર્ભાવસ્થામાં છે અને રોહિત તેનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ રિલીઝ પહેલા જુનિયર એનટીઆર એ ઋતિક રોશન ને આપી મજેદાર ચેલેન્જ, સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ

    શીના બજાજે કહ્યું – “પ્રેગ્નન્સી ખૂબ જ ખુશી અને થાક લાવતી અનુભૂતિ છે”

    એક મીડિયા હાઉસ સાથે ની વાતચીતમાં શીનાએ જણાવ્યું કે “પ્રેગ્નન્સી દરમિયાન રોજ ઇન્જેક્શન, થાક અને ભાવનાત્મક ફેરફારો હોય છે. છતાં રોહિત શૂટિંગથી થાકી જાય પછી પણ ઘરે આવીને મારા હાથ-પગ દબાવે છે, દવાઓ આપે છે અને મારી સંભાળ રાખે છે.”

    View this post on Instagram

    A post shared by TellyMasala (@tellymasala)

    રોહિત અને શીનાએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. હવે 6 વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. શીના પણ એક જાણીતી અભિનેત્રી છે, જેમણે બાળ કલાકાર તરીકે કરિયર શરૂ કર્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • YRKKH New Entry: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!વધુ એક વખત આવશે સિરિયલ માં લિપ, જાણો શી ની આગળ ની વાર્તા શું હશે

    YRKKH New Entry: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!વધુ એક વખત આવશે સિરિયલ માં લિપ, જાણો શી ની આગળ ની વાર્તા શું હશે

    News Continuous Bureau | Mumbai

    YRKKH New Entry:  ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની કથા અને પાત્રોમાં નવીનતા લાવવા માટે મેકર્સે શોમાં ફરીથી એક લિપ લાવવાનો નિર્ણય કર્યો છે. આ લિપ પછી કથા 5-7 વર્ષ આગળ વધી જશે. લીપ પછી બતાવવામાં આવશે કે પૂકી  મોટી થઈ ગઈ છે અને આ રોલ માટે મેકર્સે એક કમાલની ચાઈલ્ડ એક્ટર ને શો માં લીધી છે. 

    આ સમાચાર પણ વાંચો: India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રણવીર અલ્હાબાદિયા એ આપી સલાહ, પોસ્ટ શેર કરી કહી આવી વાત

    ફરી અલગ થશે અરમાન અને અભિરા

    મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને અભિરા માનતા હતા કે બાળકના આવવાથી તેમની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે અને બંને નજીક આવશે,પરંતુ અરમાન નો બાળક પ્રત્યે નો લગાવ બધું બદલી નાખે છે. અભિરા બીજા રાજ્યમાં રહેવાનું શરૂ કરશે અને અરમાન પુકી નો ઉછેર કરશે. આમાં, તેની સાથે એક નવી મહિલા હશે જેનું નામ અને પાત્ર હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જોકે એવું માનવામાં આવે છે કે તે રૂહી નહીં હોય. બીજી બાજુ, અભિરા પોતાનું જીવન એકલા જીવવાનું શરૂ કરશે.

    હવે, નવીનતમ માહિતી અનુસાર, લિપ પછી પુકી મોટી થઇ હોવાનું દર્શાવવામાં આવશે. ચર્ચા છે કે ઉર્વા આ શોમાં પુખ્ત વયની પુકી ની ભૂમિકા ભજવતી જોવા મળશે.આ સાથે જ વાર્તા માં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મેકર્સ લાવી રહ્યા છે સિરિયલ માં વધુ એક લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે મોટો ટ્વીસ્ટ

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મેકર્સ લાવી રહ્યા છે સિરિયલ માં વધુ એક લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે મોટો ટ્વીસ્ટ

    News Continuous Bureau | Mumbai

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે.આ સિરિયલ માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે.સિરિયલ માં અભીરા અને અરમાન ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં,યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલે અનુપમાને પાછળ છોડી દીધી અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે, ફરી એકવાર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલના રેટિંગમાં ઘટાડો થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં, સીરિયલના મેકર્સે શોને લઈને એક મોટો નિર્ણય લીધો છે.આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં વધુ એક લિપ આવવાનો છે. 

    આ સમાચાર પણ વાંચો: Shahrukh, Ajay and Tiger: કાનૂની પેચ માં ફસાયા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ, આ મામલે ત્રણેય ને મળી નોટિસ

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ 

    મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ  સિરિયલ માં 3 મહિનાનો લિપ આવશે.જેમાં તમે જોશો કે અભિરા અને અરમાન માતાપિતા બનવા માટે IVF કરાવવાનું નક્કી કરશે. ટૂંક સમયમાં અભિરાને ખબર પડશે કે તે માતા નહીં બની શકે.આ જાણ્યા પછી અભિરાનું દિલ તૂટી જશે. અરમાન પણ અભિરાને સંભાળવાનો પ્રયાસ કરશે. 

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા પોદ્દાર હાઉસ છોડી એક નાના ઘર માં રહી રહ્યા છે અને જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ના જીવન માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ના જીવન માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!

    News Continuous Bureau | Mumbai

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ માં હાલ અભીરા અને અરમાન ના છૂટાછેડા નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં શો માં નવી એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.  તો ચાલો જાણીયે શો માં કોણ નવી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે અને તે અભીરા ના જીવન માં શું બદલાવ લાવશે.  

    આ સમાચાર પણ વાંચો: Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી માં થયો વધારો, વધુ એક વખત થઇ શકે છે ‘પુષ્પા’ ની ધરપકડ, જાણો શું છે કારણ

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે નવી એન્ટ્રી!

    મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નિર્માતા શોમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ નવો વ્યક્તિ અરમાન ની માતા શિવાનીનો પુત્ર હશે, જે સંબંધમાં અરમાનનો નાનો ભાઈ હશે. તે અભિરાના જીવનમાં નવો વળાંક લાવશે તેમજ તેની એન્ટ્રી થી પોદ્દાર હાઉસ માં પણ હંગામો જોવા મળશે.જોકે મેકર્સ કે ચેનલ તરફ થી આ એન્ટ્રી ની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી

    સિરિયલ માં અરમાન ના ભાઈ ના આવવાથી શું અભીરા અને અરમાન ના સંબંધ સુધરશે કે બગડશે તે જોવું રસપ્રદ હશે. હાલ તો દાદીસા એ અરમાન ને અભીરા ને મનાવવા માટે આઠ દિવસ નો સમય આપ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવશે રુહી, શું પોતાની પત્ની નો પ્લાન જાણી શકશે રોહિત, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવશે રુહી, શું પોતાની પત્ની નો પ્લાન જાણી શકશે રોહિત, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

    News Continuous Bureau | Mumbai

    Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરીયલ ટીઆરપી લિસ્ટ માં પણ સામેલ છે. આ સિરિયલ ની હાલ ચોથી પેઢી ચાલી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે હવે આ બધાની વચ્ચે રુહી અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવતી જોવા મળશે. આ સાથે જ શું રોહિત ને તેની પત્ની ના પ્લાન વિશે ખબર પડશે? તો ચાલો જાણીયે સિરિયલ ના આગામી એપિસોડ માં શું જોવા મળશે. 

    આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: બિગ બોસ 18 ના હોસ્ટિંગ ને લઈને આવ્યું મોટું અપડેટ, આ કારણે સલમાન ખાન શો ને નહીં કરે હોસ્ટ!

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આગામી એપિસોડ 

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આગામી એપિસોડ માં જોવા મળશે કે, દાદીસા અરમાન અને અભીરા ના લગ્ન પહેલા અભીરા પાસે એક કોન્ટ્રાકટ લઈને પહોંચશે જેને વાંચી ને અભીરા ગુસ્સે થઇ જશે.અને તે કોન્ટ્રાકટ પર સાઈન કરવાની ના પાડી દેશે. મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને અભિરા વચ્ચે આ કોન્ટ્રાકટ ને લઈને ખુબ દલીલ થશે જેને લઈને અરમાન ના હાથ માં ઇજા પણ થશે. જયારે રુહી અરમાન માટે ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

    View this post on Instagram

    A post shared by Abhimaan_Yrkkh (@abhiman_yrkkh)

    આ દરમિયાન રુહી અરમાન ને અભીરા વિરુદ્ધ ભડકાવતી પણ જોવા મળશે. પરંતુ અરમાન પણ રુહી ને કહેતો જોવા મળશે કે તેને આ બધામાં પડવાની જરૂર નથી આવું સાંભળ્યા બાદ પણ રુહી ત્યાં જ ઊભી રહેશે. આ બધું જોયા પછી રોહિત સમજી જશે કે રુહી હજુ પણ અરમાન ને ભૂલી શકી નથી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં આવશે મોટો ટ્વીસ્ટ, સિરિયલ ના સેટ પરથી લીક થઇ અરમાન અને રુહી ની તસવીર

    Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં આવશે મોટો ટ્વીસ્ટ, સિરિયલ ના સેટ પરથી લીક થઇ અરમાન અને રુહી ની તસવીર

    News Continuous Bureau | Mumbai

    Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં લિપ આવ્યા બાદ સિરિયલ ની વાર્તા અભીરા , અરમાન અને રુહી ની આસપાસ ફરે છે. હાલ આ સિરિયલ માં અભીરા અને અરમાન ના છૂટાછેડા નો ટ્રેક ચકી રહ્યો છે. આ બધા ની વચ્ચે સેટ પરથી અરમાન અને રુહી ના લગ્ન ની તસવીર લીક થઇ છે જે જોઈને લાગે છે કે સિરિયલ માં બહુ મોટો ટ્વીસ્ટ આવશે. 

    આ સમાચાર પણ વાંચો: Shivangi joshi and kushal tandon: ચોરી પકડાઈ ગઈ!આ જગ્યા એ કથિત બોયફ્રેન્ડ કુશાલ ટંડન સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી શિવાંગી જોશી, વિડીયો થયો લીક

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના સેટ પરથી લીક થઇ તસવીર 

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના સેટ પરથી જે તસવીર લીક થઇ છે તેમાં રુહી લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે અને અરમાન શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે. બંનેની પાછળ બડે પપ્પા ઉભા છે.આ જોઈ અંદાજો લગાવી શકાય છે કે સિરિયલ માં મોટો ટ્વિસ્ટ આવશે.મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને રુહી ના લગ્ન વખતે રોહિત ની પણ એન્ટ્રી થવાની છે. 

    રુહી અને અરમાનના લગ્નની તસવીર જોયા બાદ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ રુહી કે અભિરાનું સપનું છે.હવે આ તસવીર પાછળ શું સચ્ચાઈ છે એ તો આવનાર એપિસોડમાં જ ખબર પડશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • YRKKH: શું અભીરા નહીં કરી શકે અરમાન ને પ્રપોઝ? શું અભીરા ના પ્રસ્તાવ ને કરી દીધો અરમાને રિજેક્ટ, વાયરલ વિડીયો પર આપી લોકોએ આવી પ્રતિક્રિયા

    YRKKH: શું અભીરા નહીં કરી શકે અરમાન ને પ્રપોઝ? શું અભીરા ના પ્રસ્તાવ ને કરી દીધો અરમાને રિજેક્ટ, વાયરલ વિડીયો પર આપી લોકોએ આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    YRKKH: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં અભીરા અને અરમાન ને લોકો ખુબ પસંદ કરવા લાગ્યા છે. બંને ની કેમેસ્ટ્રી ચાહકો ને પસંદ આવી રહી છે. સીસીયલ માં જોવ મળી રહ્યું છે કે અભીરા અરમાન ને પ્રેમ કરવા લાગી છે અને બહુ જલ્દી જ તે અરમાન ને પ્રપોઝ કરવાની છે પરંતુ હવે આ બધાની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈએ ચાહકો નું દિલ તૂટી ગયું છે. 

    આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનના ઘર પાસેથી બે વાર લોરેન્સ બિશ્નોઈ નામથી ગાડી બુક થઈ. ખળભળાટ..

    સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો વાયરલ વિડીયો 

    સોશિયલ મીડિયા પર સિરિયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અરમાન એ જ પઝલ ના ટુકડાઓ પરથી પસાર થાય છે જેને અભીરા એ પોતાના પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા બનાવ્યો હતો. બાદમાં અભિરા તે ટુકડાઓ એકત્રિત કરતી જોવા મળે છે..આ વિડીયો જોયા પછી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. કારણ કે દર્શકો માની રહ્યા હતા કે કદાચ હવે અરમાન અને અભિરા એક થઈ જશે.

    આ વિડીયો પર એક યુઝરે લખ્યું, “તેનું કેઝ્યુઅલ વોક દર્શાવે છે કે તેણે અભિરાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.” અન્ય એકે લખ્યું, હવે દિલ તૂટવાનું છે મને લાગતું હતું કે તે આખરે અરમાનને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે પરંતુ તે તેના પ્રસ્તાવને ફગાવી દેશે. એક ખૂબ જ દુઃખદ એપિસોડ આવી રહ્યો છે. આગામી એપિસોડ જોઈને અમને ખૂબ જ અફસોસ થશે.” હવે સાચું શું છે એ તો આવનાર એપિસોડ માં જ ખબર પડશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ

    YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ

    News Continuous Bureau | Mumbai 

    YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહજાદા અને પ્રતીક્ષા ને હટાવી દેવામાં આવ્યા છે. રાજન શાહીએ કહ્યું કે ‘સિરિયલમાં અરમાન પૌદ્દારનું પાત્ર ભજવનાર અભિનેતા શહજાદા ધામીને એટલા માટે હટાવવો પડ્યો કારણ કે તે ટીમ સાથે કોર્પોરેટ વર્ક કરી રહ્યો ન હતો અને સેટ પર તેના નખરા પણ વધી રહ્યા હતા.તેમજ પ્રતિક્ષાને એટલે હટાવી કારણ કે તે રુહી ના રોલ માં ફિટ નહોતી બેસતી.’ હવે લોકો ના મન માં એક જ પ્રશ્ન ઉભો થયો છે કે હવે અરમાન અને રુહી ની ભૂમિકા માં કોણ જોવા મળશે. 

    આ સમાચાર પણ વાંચો : Kriti kharbanda: નવવધૂ કૃતિ ખરબંદા નું આ રીતે થયું તેની સાસરી માં સ્વાગત, વિડીયો થયો વાયરલ

    અરમાન અને રુહી ની ભૂમિકા માં જોવા મળશે આ બે સ્ટાર્સ 

    એક મીડિયા હાઉસ એ સૂત્રો ના એહવાલ પ્રમાણે જણાવ્યું છે કે ‘બાતેં કુછ અંકહી સી’ ફેમ મૃણાલ એટલે કે અભિનેત્રી ગર્વિતા સિધવાની હવે YRKKH માં રુહીની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. તેમજ અભિનેતા રોહિત પુરોહિત અરમાન પૌદ્દારનું પાત્ર ભજવતા જોવા મળશે.

    તમને જણાવી દઈએ કે સિરિયલમાં અભિરાનું પાત્ર ભજવતી અભિનેત્રી સમૃદ્ધિ શુક્લા અને રાજન શાહીએ પ્રતિક્ષા અને શહજાદા ને હટાવી દેવાના સમાચાર પર પુષ્ટિ આપી છે. 