News Continuous Bureau | Mumbai India Arms Armenia: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં (૨૨ એપ્રિલ, ૨૦૨૫) થયેલા આતંકી હુમલા (Terrorist Attack) બાદ ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) લૉન્ચ કરીને ન માત્ર આતંકી ઠેકાણાઓને (Terrorist Hideouts) નષ્ટ કર્યા, પરંતુ પાકિસ્તાની આર્મીને (Pakistani Army) પણ તેની ઓકાત બતાવી. ભારતીય સૈન્ય દળો (Indian Military Forces) અને ભારતના રક્ષા સિસ્ટમ (Defence System) સામે ચીન (China) અને… Continue reading India Arms Armenia: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતની ડિફેન્સ સિસ્ટમની વૈશ્વિક માંગમાં ઉછાળો, આ દેશના અધિકારીઓ દિલ્હી પહોંચ્યા!
