News Continuous Bureau | Mumbai Army Chief રાજસ્થાનના અનૂપગઢમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી. તેમણે કહ્યું કે “આ વખતે અમે ઓપરેશન સિંદૂર ૧.૦ જેવો સંયમ નહીં રાખીશું. આ વખત માં અમે કંઈક એવું કરીશું, જેનાથી પાકિસ્તાનને વિચારવું પડશે કે તે નકશા (ભૂગોળ) પર રહેવા માંગે છે કે નહીં.” આર્મી ચીફે કહ્યું કે જો પાકિસ્તાન… Continue reading Army Chief: ‘પાકિસ્તાન વિચારી લે નકશા પર રહેવું છે કે નહીં, આર્મી ચીફની કડક ચેતવણી
Tag: army chief
Asim Munir India threat : પાકિસ્તાન આર્મી ચીફે અમેરિકા પર ઝેર ઓક્યું – કહ્યું, 1971ની હારનો બદલો ભારતને તોડીને લઈશું…, કાશ્મીર અંગે પણ આપ્યું નિવેદન
News Continuous Bureau | Mumbai Asim Munir India threat : પાકિસ્તાનના નવા ફિલ્ડ માર્શલ બનેલા અસીમ મુનીર હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાની સમુદાયને પણ સંબોધિત કર્યો. તેમના સંબોધનમાંથી ઘણી વાતો બહાર આવી છે. મુનીરે કહ્યું કે પાકિસ્તાને તાજેતરમાં 4 દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષમાં જીત મેળવી છે. મુનીરે ભારતને પડકાર ફેંક્યો અને કહ્યું કે 1971ના યુદ્ધનો… Continue reading Asim Munir India threat : પાકિસ્તાન આર્મી ચીફે અમેરિકા પર ઝેર ઓક્યું – કહ્યું, 1971ની હારનો બદલો ભારતને તોડીને લઈશું…, કાશ્મીર અંગે પણ આપ્યું નિવેદન
Operation SIndoor : સીડીએસ અનિલ ચૌહાણે પાકિસ્તાનને બતાવ્યો અરીસો.. કહ્યું – ભારતે માત્ર 8 કલાકમાં પાક. ને ઘૂંટણિયે પાડી દીધું, આપણી ડ્રોન સિસ્ટમ મજબૂત…
News Continuous Bureau | Mumbai Operation SIndoor :ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પુણે યુનિવર્સિટી ખાતે “ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા” વિષય પરના તેમના ભાષણમાં ઓપરેશન સિંદૂર પર વાત કરી. તેમણે કહ્યું કે ભારતે 48 કલાકનું યુદ્ધ માત્ર 8 કલાકમાં પૂર્ણ કર્યું, અને આ સમય દરમિયાન પાકિસ્તાને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે આ ઓપરેશન દર્શાવે છે કે… Continue reading Operation SIndoor : સીડીએસ અનિલ ચૌહાણે પાકિસ્તાનને બતાવ્યો અરીસો.. કહ્યું – ભારતે માત્ર 8 કલાકમાં પાક. ને ઘૂંટણિયે પાડી દીધું, આપણી ડ્રોન સિસ્ટમ મજબૂત…
Indian Army: ભારતીય સેનામાં કયા અધિકારીને મળે છે સૌથી વધુ પગાર અને કેવી મળે છે સુવિધાઓ. જાણો તમામ માહિતી
News Continuous Bureau | Mumbai Indian Army: ભારતમાં દરેક વ્યક્તિમાં દેશની સેવા કરવાનો જુસ્સો હોય છે. સેનામાં ઘણી એવી જગ્યાઓ છે જેના માટે સમયાંતરે ભરતી થતી રહેતી હોય છે. આજે અમે તમને જણાવીશું કે સેનામાં સૈનિકથી ( Indian soldier ) લઈને આર્મી ચીફને કોને કેટલો પગાર ( Salary ) કોને મળે છે, ચાલો જાણીએ… સેનામાં તૈનાત અધિકારીઓને સારા પગારની… Continue reading Indian Army: ભારતીય સેનામાં કયા અધિકારીને મળે છે સૌથી વધુ પગાર અને કેવી મળે છે સુવિધાઓ. જાણો તમામ માહિતી
Bilateral Defence: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આ દેશની 4 દિવસની મુલાકાતે..
News Continuous Bureau | Mumbai Bilateral Defence: આર્મી ચીફ ઓફ સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 15 થી 18 એપ્રિલ 2024 દરમિયાન રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનની યાત્રા પર રવાના થયા છે, જે ભારત અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. Bilateral Defence: પ્રવાસની યોજનામાં સશસ્ત્ર દળોના સંગ્રહાલયની મુલાકાતનો પણ સમાવેશ 15મી એપ્રિલ 2024ના રોજ… Continue reading Bilateral Defence: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આ દેશની 4 દિવસની મુલાકાતે..
પહેલી વાર એન્જિનિયર સંભાળશે ભારતીય સેના, નરવણેના સ્થાને આ લેફ્ટ. જનરલ બનશે દેશના આર્મી ચીફ; કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી
News Continuous Bureau | Mumbai કેન્દ્ર સરકારે(Central govt) દેશના નવા આર્મી ચીફ(Army Chief) તરીકે જનરલ મનોજ પાંડેના(General Manoj Pandey) નામ પર મહોર લગાવી દીધી છે. લેફ્ટિનેન્ટ જનરલ(Lieutenant General) મનોજ પાંડે આર્મી ચીફ તરીકે નિયુક્ત થનારા દેશના પહેલા એન્જિનિયર(Engineer) બનશે. જનરલ મનોજ પાંડે 30 એપ્રિલે નિવૃત થનારા નરવણેનું(Naravane) સ્થાન ગ્રહણ કરશે. લે.જનરલ મનોજ પાંડે એવા પહેલા એન્જિનિયર હશે… Continue reading પહેલી વાર એન્જિનિયર સંભાળશે ભારતીય સેના, નરવણેના સ્થાને આ લેફ્ટ. જનરલ બનશે દેશના આર્મી ચીફ; કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી
આર્મી ચીફ જનરલ નરવણે ત્રણ દિવસીય નેપાળની મુલાકાતે.. તેમને ત્યાં માનદ જનરલનો રેન્ક સોંપાશે.. સરહદ વિવાદ પછી પ્રથમ મુલાકાત
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 04 નવેમ્બર 2020 ભારત અને નેપાળ વચ્ચે સબંધ સારા બનાવવા માટેના પ્રયાસ ઝડપી થઈ રહ્યા છે. સરહદ વિવાદ બાદ પહેલી વખત ભારતીય સેનાધ્યક્ષ એમ એમ નરવણે 4થી 6 નવેમ્બર વચ્ચે નેપાળ પ્રવાસે જશે. નેપાળ સેનાએ આ બાબતે કહ્યું કે તેમના પ્રવાસને નેપાળ સરકારે 3 ફેબ્રુઆરીએ જ મંજૂરી આપી દીધી હતી. પણ… Continue reading આર્મી ચીફ જનરલ નરવણે ત્રણ દિવસીય નેપાળની મુલાકાતે.. તેમને ત્યાં માનદ જનરલનો રેન્ક સોંપાશે.. સરહદ વિવાદ પછી પ્રથમ મુલાકાત
પાકિસ્તાન ભારતના હુમલાથી ડરી ગયું!! આર્મી ચીફે POK ના આરોગ્ય પ્રધાનને સૈનિકો માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવા કહ્યું.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 26 જુન 2020 પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે પરંતુ ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત ભારતીય સૈના, સીઆરપીએફ અને રાજ્ય પોલીસ દળ મળીને રોજ આતંકવાદી ઓનો સફાયો કરી રહયા છે એ જોઈ પાકિસ્તાન ડરી ગયું છે. ભારતને અસ્થિર કરવાના તેમના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. માત્ર બે… Continue reading પાકિસ્તાન ભારતના હુમલાથી ડરી ગયું!! આર્મી ચીફે POK ના આરોગ્ય પ્રધાનને સૈનિકો માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવા કહ્યું.
ભારત ચીન બોર્ડર સુધી જતા રસ્તાનું નેપાળના આર્મી ચીફે કર્યું નિરીક્ષણ, શું આમાં ચીનની કોઈ ચાલ છે?
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુન 2020 ભારતના લદાખ ચીન સરહદે હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. એવા સંજોગોમાં નેપાળ બોર્ડર પર નેપાળના આર્મી ચીફે મુલાકાત લેતા અનેક અટકળો લાગી રહી છે. ચીનની ચડામણી એ એક નાનું રાષ્ટ્ર નેપાલ ભારતની જમીન હડપવાના કાવતરા કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નેપાળે તેના ગૃહ માં વિવાદિત નકશાને… Continue reading ભારત ચીન બોર્ડર સુધી જતા રસ્તાનું નેપાળના આર્મી ચીફે કર્યું નિરીક્ષણ, શું આમાં ચીનની કોઈ ચાલ છે?
