News Continuous Bureau | Mumbai હરિયાણામાં ભાજપના(BJP) આઈટી ટીમના(IT Team) ઈન્ચાર્જ અરુણ યાદવે(Arun yadav) ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી(Rahul gandhi) સાથે હાજર મહિલા નેપાળમાં(Nepal) ચીનના રાજદૂત(Ambassador of China) હોઉ યાનકી છે. વિશ્વ હિન્દુ પરિષદના(Vishwa Hindu Parishad) નેતા વિજય શંકર તિવારીએ(Vijay Shankar Tiwari) પણ ટિ્વટર પર મહિલાને હોઉ યાનકી ગણાવતા લખ્યું કે રાહુલ ગાંધીનું ચીની રાજદૂત સાથે… Continue reading નેપાળમાં રાહુલ ગાંધી પબમાં ચીનના રાજદૂત સાથે પાર્ટી કરતા હતા તે દાવો ખોટો: કોંગ્રેસ
