News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM narendra Modi) તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ(Europe visit) ના છેલ્લા તબક્કામાં ફ્રાન્સ (France)પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે દ્વિપક્ષીય, ક્ષેત્રીય સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફ્રાંસ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ ટ્વિટ(Tweet) કરીને લખ્યું… Continue reading વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે આ મુદ્દાઓ પર કરી વાત.. જાણો વિગતે.
