News Continuous Bureau | Mumbai Arvind Kejriwal Bail : CBI કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુઈયાની બેંચે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર જામીન આપ્યા છે. સીબીઆઈ કેસમાં અરવિંદ… Continue reading Arvind Kejriwal Bail : અંતે જેલવાસ થયો ખતમ, સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન; 177 દિવસ બાદ આવશે બહાર..
