News Continuous Bureau | Mumbai Aryan Khan Directorial: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન એ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’થી ડિબ્યુ કર્યા બાદ હવે પોતાનો બીજો પ્રોજેક્ટ થિયેટર માટે તૈયાર કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આર્યન 2026માં બીજો પ્રોજેક્ટ શરુ કરશે, જે OTT નહીં પણ સિનેમાઘરો માટે હશે. આ સમાચાર પણ વાંચો : Ameesha Patel : લાખો ની બેગ, કરોડો નું ઘર… Continue reading Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ
