News Continuous Bureau | Mumbai Aryan Khan Best Director Award: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ડિરેક્શનની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી લીધી છે. સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તેની વેબ સીરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” ને મળેલી જબરદસ્ત સફળતા બાદ, આર્યનને ‘બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે,… Continue reading Aryan Khan Best Director Award: શાહરૂખના પુત્રએ કરી કમાલ! આર્યન ખાનને મળ્યો કરિયરનો પહેલો એવોર્ડ; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થાબડી પીઠ
