News Continuous Bureau | Mumbai PM Modi ASEAN-India Summit: 21મી આસિયાન-ઇન્ડિયા સમિટ વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં યોજાઈ હતી. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ઇન્ડિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવા અને સહકારની ભવિષ્યની દિશા નક્કી કરવા આસિયાનનાં નેતાઓ સાથે જોડાણ કર્યું હતું. આ સમિટમાં પ્રધાનમંત્રીની આ 11મી ભાગીદારી હતી. પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ ( Narendra… Continue reading PM Modi ASEAN-India Summit: PM મોદીએ લાઓ PDRમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં લીધો ભાગ, આ 10-સૂત્રીય યોજનાની કરી જાહેરાત.
