News Continuous Bureau | Mumbai Asha Bhosle Passes Away: ભારતીય સંગીત જગત માટે ૧૨ એપ્રિલનો દિવસ અત્યંત દુખદ સાબિત થયો છે. ૯૨ વર્ષની વયે સંગીત સામ્રાજ્ઞી આશા ભોંસલેનું નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આશા તાઈના નિધનથી માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના કરોડો ચાહકો શોકમાં ડૂબી ગયા… Continue reading Asha Bhosle Passes Away: આશા ભોંસલેના અવાજે ભારતને અપાવ્યું વિશ્વમાં માન, કોઈ ના તોડી શક્યું આશા તાઈના આ અનોખા રેકોર્ડ્સ
