News Continuous Bureau | Mumbai Congress Rally : ચૂંટણી દરમિયાન અનેક વખત રમૂજી દ્રશ્યો સર્જાતાં હોય છે. આવું જ એક દ્રશ્ય ગુજરાતના મહેસાણા ખાતે દેખાયું હતું. અહીં રાજસ્થાનના મુખ્યમંત્રી (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) પ્રચાર માટે આવ્યા અને તેમની સભામાં એક સાંઢ ઘૂસી ગયો. ત્યારબાદ જોરદાર અફડાતફડી મચી ગઈ. જોકે સદ્નસીબે કોઈ ઘાયલ થયું નથી. #રાજસ્થાનના… Continue reading Viral Video: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ની ગુજરાત ખાતેની ચૂંટણી સભામાં ઘૂસી ગયો સાંઢ, જોરદાર અફડાતફડી, જુઓ વિડિયો.
Tag: ashok gelhlot
કોંગ્રેસમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર રાજસ્થાનમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. અહેવાલ છે કે ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જેમાં રઘુ શર્મા, ગોવિંદ ડોટાસરા અને હરીશ ચૌધરીનું નામ સામેલ છે. રાજસ્થાન કેબિનેટના ત્રણ આશાસ્પદ મંત્રીઓએ આજે સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રી પદ છોડવાની રજૂઆત કરી છે. આ… Continue reading કોંગ્રેસમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર
