News Continuous Bureau | Surat Ahmedabad Division: પશ્ચિમ રેલવેના 69મા રેલ્વે સપ્તાહની ઉજવણીના પ્રસંગે વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) 2024નું આયોજન 15મી જાન્યુઆરી, 2025ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્રએ વર્ષ 2023-24 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા… Continue reading Ahmedabad Division: મુંબઈમાં કરાઈ 69મા રેલ્વે સપ્તાહની ઉજવણી, અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને આટલા કર્મચારીઓને એનાયત કરાયો વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર
