News Continuous Bureau | Mumbai Ashwini Vaishnaw Vadodara: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં રેલવે મંત્રી અને કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવે સંબોધન કર્યું હતું. યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી. ગતિશક્તિ યુનિવર્સિટીના ( Gati Shakti University ) કુલાધિપતિ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,… Continue reading Ashwini Vaishnaw Vadodara: વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું સંબોધન, આ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની લીધી મુલાકાત..
