News Continuous Bureau | Mumbai Debt Crisis: સમગ્ર વિશ્વમાં સરકારી દેવું ( Government debt ) સતત ઝડપથી વધી રહ્યું છે. સરકારી દેવું 2023માં US $97 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હતું. જે 2022ની સરખામણીમાં 5.6 ટ્રિલિયન ડોલર વધુ હતું. ખાસ વાત એ છે કે આ દેવું દરેક જગ્યાએ સમાન રીતે વધી રહ્યું નથી. વિકાસશીલ દેશોમાં સરકારી દેવું વિકસિત દેશો કરતાં… Continue reading Debt Crisis: વિશ્વમાં ભયંકર દેવાનું સંકટ તોળાઈ રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર વેપાર અને વિકાસ રિપોર્ટનો દાવો..
Tag: Asian countries
એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વૃદ્ધ જોવા મળી રહ્યા છે, ચીનમાં વર્કફોર્સમાં દર પાંચમો કર્મચારી 60 વર્ષની ઉપરનો
News Continuous Bureau | Mumbai દુનિયાભરમાં વૃદ્ધોની વસતી વધી રહી છે, પરંતુ તેની સૌથી વધુ ભયાનક અસ૨ પૂર્વ એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ જોવા મળી રહી છે. અહીંના વર્કફોર્સમાં મોટો હિસ્સો વૃદ્ધોનો છે. વર્કફોર્સમાં વૃદ્ધોની વધતી સંખ્યા માટે અલગ અલગ દેશ અનેકવિધ નિયમ બનાવી રહ્યા છે. વન ચાઇલ્ડ પોલિસી ધરાવતા ચીનમાં વર્કફોર્સમાં દર… Continue reading એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વૃદ્ધ જોવા મળી રહ્યા છે, ચીનમાં વર્કફોર્સમાં દર પાંચમો કર્મચારી 60 વર્ષની ઉપરનો
શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ- સાઉદી અરબની આ નિર્ણયથી દુનિયાભરમાં હડકંપ-ભારતની પણ વધી શકે છે મુશ્કેલી
News Continuous Bureau | Mumbai ક્રુડ ઓઈલનો(Crude oil) સૌથી વધુ નિકાસ કરનાર સાઉદી અરબે(Saudi Arabia) એશિયાઈ ખરીદદારો(Asian buyers) માટે ક્રુડ ઓઈલની કિંમતોમાં અપેક્ષા કરતાં ઘણો વધારો કર્યો છે. એશિયન દેશો(Asian countries) માટે અરબ લાઈટ ક્રુડ ઓઈલની(Arab light crude oil) સત્તાવાર વેચાણ કિંમત જૂનની તુલનામાં 2.1 ડોલર પ્રતિ બેરલ વધારવામાં આવી છે. જુલાઈ મહિના માટે ક્રુડ ઓઈલની… Continue reading શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ- સાઉદી અરબની આ નિર્ણયથી દુનિયાભરમાં હડકંપ-ભારતની પણ વધી શકે છે મુશ્કેલી
