News Continuous Bureau | Mumbai Asrani Doctor degree: હિંદી સિનેમાના દિગ્ગજ કોમેડી કલાકાર અસરાની એ 84 વર્ષની ઉંમરે ‘ડોક્ટર ઓફ આર્ટ્સ’ ની પદવી હાંસલ કરી છે. ઈન્વર્ટિસ યુનિવર્સિટીએ તેમને આ સન્માન આપ્યું છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે તેમની ડિગ્રી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. અસરાનીએ પોતે પણ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું… Continue reading Asrani Doctor degree: 84 વર્ષ ની ઉંમરે ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ બન્યા ડોક્ટર, અસરાની ની તસવીર થઇ વાયરલ
