News Continuous Bureau | Mumbai Assam Media Tour: 23 થી 29 સપ્ટેમ્બર 2024 સુધી એક સપ્તાહ લાંબી મુલાકાત માટે ગુજરાતના 07 મીડિયાકર્મીઓનું એક મીડિયા પ્રતિનિધિમંડળ ગુવાહાટી પહોંચ્યું છે. આ મુલાકાત માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા PIB ગુવાહાટીના સહયોગથી આયોજિત મીડિયા ટૂરનો એક ભાગ છે. પ્રવાસ ( Assam ) દરમિયાન, મીડિયાકર્મીઓ આસામના… Continue reading Assam Media Tour: આસામે સાંસ્કૃતિક અને વિકાસલક્ષી લક્ષ્યોને દર્શાવવા ગુજરાતના મીડિયાકર્મીઓને આવકાર્યા, આ આઉટલેટ્સના મીડિયા પ્રતિનિધિઓએ લીધો ભાગ.
