News Continuous Bureau | Mumbai Assam Police Case: કોંગ્રેસ નેતા પવન ખેડા સામે આસામ પોલીસની તપાસનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. મંગળવારે આસામ પોલીસની ૪ સભ્યોની ટીમ દિલ્હી પોલીસ સાથે મળીને નિઝામુદ્દીન ઈસ્ટ સ્થિત ખેડાના આવાસ પર પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવન ખેડા હાલમાં ઘરે હાજર નથી અને તેઓ દિલ્હી બહાર પ્રવાસે હોવાનું મનાય છે. આસામના સીએમ હિમંતા… Continue reading Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
