News Continuous Bureau | Mumbai વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) ની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત પહોંચેલા જીગ્નેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાતે મેવાણીની ધરપકડ કરવામાં આવતા તેના… Continue reading ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યની મોડી રાતે આસામ પોલીસે કરી ધરપકડ, સમર્થકોનો અમદાવાદ એરપોર્ટ પર હંગામો; જાણો શું છે કારણ
Tag: Assam Police
તાલિબાનના સમર્થન પહેલા ચેતજો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર આ રાજ્યની પોલીસે આટલા લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 ઑગસ્ટ, 2021 શનિવાર આસામમાં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના તાલિબાનના અધિગ્રહણનું સમર્થન કરનાર કથિત સોશિયલ મીડિયા પોસ્ટ માટે સમગ્ર આસામમાંથી 14 લોકોની ધરપકડ કરી છે. કામરુપ મોટ્રોપૉલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લાઓમાંથી બે-બે લોકોની ધરપકડ કરવામાં… Continue reading તાલિબાનના સમર્થન પહેલા ચેતજો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર આ રાજ્યની પોલીસે આટલા લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે
