News Continuous Bureau | Mumbai CM Yogi Adityanath ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં માહોલ ત્યારે ગરમાયો જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘કફ સિરપ’ ના મુદ્દે સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહારો કર્યા. સપા ધારાસભ્યો દ્વારા કફ સિરપથી થતા મોતના મુદ્દે ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ગુનેગારો સામે સમય આવ્યે બુલડોઝર પણ… Continue reading CM Yogi Adityanath: ‘’બુલડોઝર તૈયાર રાખજો…’: કફ સિરપ મામલે વિપક્ષના હોબાળા પર યોગી આદિત્યનાથનો જડબાતોડ જવાબ, સપા છાવણીમાં ફફડાટ.
