News Continuous Bureau | Mumbai Mercury Retrograde 2026 Effects જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં ફેરફાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આવતીકાલે એટલે કે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી બુધ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. બુધની આ ઉલ્ટી ચાલ ૨૦ માર્ચ સુધી ચાલુ રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, બુધની આ સ્થિતિ ૩ ખાસ રાશિઓ માટે અત્યંત મંગળકારી સાબિત થશે, જેનાથી તેમના જીવનમાં… Continue reading Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
