News Continuous Bureau | Mumbai Bhuj Space Observatory: શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો? હા આ શક્ય બન્યું છે બ્રહ્માંડના પ્રવેશદ્વાર સમાન ભુજની નવનિર્મિત વેધશાળામાં. ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં આ વેધશાળાની મહત્વની ભૂમિકા છે. તો ચાલો, આપણે પણ અદ્યતન… Continue reading Bhuj Space Observatory: ભારતનું સૌથી મોટું અવકાશ વેધશાળા ભુજમાં, આટલા રૂપિયામાં હવે અવકાશના રહસ્યો જોઈ શકો છો ભુજના નવનિર્મિત વેધશાળામાં
