News Continuous Bureau | Mumbai Ather Rizta : દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક એથર એનર્જી ( Ather Energy ) એ તેનું નવું ઈ-સ્કૂટર એથર રિઝ્ટા લોન્ચ કર્યું છે. કંપની અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ભારતીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં સેગમેન્ટમાં સૌથી મોટી સીટ અને 56 લિટર સ્ટોરેજ સ્પેસ છે. તેને બે બેટરી પેક સાથે… Continue reading Ather Rizta : એથર એનર્જીએ ભારતમાં બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, સિંગલ ચાર્જમાં મળશે 165Km રેન્જ.. જાણો વિશેષતા..
