News Continuous Bureau | Mumbai Vitamin D: હાલના સમયમાં ત્વચા સંબંધી રોગોમાં ( Skin diseases ) વધારો થયો છે. ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને ( Unhealthy food ) કારણે પણ ત્વચાને ગંભીર અસર થતી હોય છે. એક અભ્યાસ મુજબ, શરીરમાં વિટામિન્સની ( vitamins ) ઉણપથી પણ ત્વચા સંબંધિત રોગો થઈ શકે છે. વિટામિન ડીની ઉણપના કારણો સોરાયસિસ ( Psoriasis… Continue reading Vitamin D: શરીરમાં વિટામિન ડીની ઉણપથી થાય છે બળતરા-ત્વચા સંબંધી રોગ, આવા છે તેના લક્ષણ!
