News Continuous Bureau | Mumbai Attack on Anil Deshmukh: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખના વાહન પર સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં અનિલ દેશમુખ ગંભીર રીતે ઘાયલ છે અને તેમને કાટોલ ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાં દેશમુખના ચહેરા… Continue reading Attack on Anil Deshmukh: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર થયો હુમલો, પથ્થરમારામાં માથામાં ઈજા; જુઓ વિડીયો
