News Continuous Bureau | Mumbai Attacks on Journalists in 2025: ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના અહેવાલે વિશ્વભરમાં પ્રેસની આઝાદી અને સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫માં વિશ્વભરમાં ઓછામાં ઓછા ૧૨૮ પત્રકારો અને મીડિયાકર્મીઓએ પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવ્યા છે. આ આંકડો ૨૦૨૪ કરતા પણ વધુ છે,… Continue reading Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
