News Continuous Bureau | Mumbai Bihar Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં રેલ્વે ટ્રેક પર પડેલી છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો મોતિહારી જિલ્લાનો છે. Bihar Viral Video: પાયલોટે બચાવ્યો જીવ વાયરલ વીડિયો જોઈને લાગે છે કે આ છોકરી એક વિદ્યાર્થી છે અને તે… Continue reading Bihar Viral Video: ભારે કરી, આત્મહત્યા કરવા આવેલી યુવતી રેલવે ટ્રેક પર સુઈ ગઈ, પછી લોકો પાયલટ ઉઠાડી.. કર્યો ભારે હંગામો; જુઓ વિડીયો
